સિદ્ઘિ / અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 350 વિકેટ પોતાના નામે કરી, વર્લ્ડ રેકોર્ડની થઇ બરાબરી

Ravichandran Ashwin Equalize Muralitharan S Test Record Of Fastest 350 Wickets

ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં સંયુક્ત રૂપમાં સૌથી ઓછી મેચમાં 350 વિકેટ લઇ લીધી છે. સાઉથ આફ્રિકા વિરુદ્ઘ વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચમાં પાંચમા દિવસે તેણે થેયુનિસ ડે બ્રૂયનના આઉટ કરી આ સિદ્ઘિ મેળવી. આ સાથે જ અશ્વિને સૌથી ઓછી મેચ (66 ટેસ્ટ) માં આ સિદ્ઘિ મેળવીને મુથૈયા મુરલીધરનના રેકોર્ડની બરાબરી કરી દીધી. શ્રીલંકાના આ દિગ્ગજ સ્પિનરે 66મી મેચમાં આ ઉપલબ્ધિ મેળવી હતી. મુરલીએ કોલંબોમાં બાંગ્લાદેશ વિરુદ્ઘ 6 સપ્ટેમ્બર 2001માં 350 નો આંકડો પૂરો કર્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ