ક્રિકેટ / ટીમ ઇન્ડિયાના પ્લેયર્સ માટે રવિ શાસ્ત્રી આ ટેસ્ટ બનાવી રહ્યા છે અઘરો

ravi shastri to increase india s yo yo test passing mark to 17

રવિ શાસ્ત્રી હવે વર્ષ 2021 સુધી ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે બન્યા રહેશે. રિપોર્ટ અનુસાર શાસ્ત્રીએ નવા કાર્યકાળમાં ભારતીય ટીમ માટે ફિટનેસના માપદંડમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ