જાહેરાત / ટીમ ઇન્ડિયાના હેડ કોચને લઇને મોટી જાહેરાત, કપિલ દેવની કમિટીએ લીધો નિર્ણય

Ravi Shastri retained as India head coach

વર્લ્ડકપ 2019ની સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયાની હાર પછી લાગ્યુ હતુ કે રવિ શાસ્ત્રીનુ કોચ પદ પર ફરી આવવુ મુશ્કેલ છે, પરંતુ લાંબી કવાયત પછી ફરી તેના નામ પર ક્રિકેટ એડવાઇઝરી કમિટી (CAC)એ મોહર લાગવી દીધી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ