બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ravi shastri picks first t20 match playing 11 of indian team ind vs sa kl rahul
Premal
Last Updated: 07:11 PM, 5 June 2022
ADVERTISEMENT
આ ખેલાડીઓને મળી ઓપનિંગ
કેપ્ટન કેએલ રાહુલની સાથે રવિ શાસ્ત્રીએ ઓપનિંગ માટે ઋતુરાજ ગાયકવાડને પસંદ કર્યો છે. ઋતુરાજ વિકેટની વચ્ચે ખૂબ શાનદાર રીતે દોડ લગાવે છે. તો છેલ્લાં થોડા સમયથી કેએલ રાહુલે પોતાની ક્ષમતા પર ભારતીય ટીમને અનેક મેચ જીતાડી છે. ત્રીજા નંબર માટે રવિ શાસ્ત્રીએ ઈશાન કિશનની પસંદગી કરી છે. ઈશાન કિશન આઈપીએલ 2022માં પોતાની ક્ષમતા અનુસાર પ્રદર્શન કરી શક્યા નહોતા.
ADVERTISEMENT
મિડલ ઓર્ડરમાં આ ખેલાડીઓને મળી જગ્યા
ચોથા નંબર માટે રવિ શાસ્ત્રીએ શ્રેયસ ઐયરને જગ્યા આપી છે. તો પાંચમા નંબર માટે તેમણે વિકેટ કીપર રિષભ પંતને તક આપી છે. જો કે, પંત ત્રણેય ફોર્મેટ્સમાં ભારતીય ટીમનો નંબર 1 વિકેટકીપર બેટ્સમેન છે. છઠ્ઠા નંબર માટે તેમણે લાંબા સમય બાદ ભારતીય ટીમમાં વાપસી કરનારા હાર્દિક પંડ્યાને સ્થાન આપ્યું છે.
રવિ શાસ્ત્રી દ્વારા પસંદ થયેલી પ્લેઈંગ ઈલેવન
કેએલ રાહુલ (કેપ્ટન), ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, રિષભ પંત, શ્રેયસ ઐયર, દિનેશ કાર્તિક, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ઉમરાન મલિક/અર્શદીપ સિંહ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT