કોરોના / કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું, IT કંપનીઓ માટે વર્ક ફ્રોમ હોમની છૂટ 31 જુલાઈ સુધી

ravi shankar prasad says work from home for it companies will be extended till july 31 amid coronavirus scare

કોરોના વાયસર મહામારીને લઇને પ્રસાદે રાજ્યોના આઇટી મંત્રીઓની સાથે વીડિયો-કોન્ફ્રેસના માધ્યમથી વાતચીત દરમિયાન આ વાત કરી. ઘરથી કામ કરવાની સુવિધા 31 જુલાઇ સુધી વધારી દેવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ