દિલ્હી / ચૂંટણી રેલીને સંબોધવા ગયેલા આ પ્રધાન માંડ માંડ બચ્યા, તાર સાથે હેલિકોપ્ટર અથડાતા પાંખિયું તૂટ્યું

ravi shankar prasad blades helicopter broke patna airport

બિહારની ચૂંટણીની વચ્ચે, પટણા એરપોર્ટના સ્ટેટ હેંગર પર એક મોટો અકસ્માત સામે આવ્યો છે. જેમાં કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ માંડ- માંડ બચી ગયા હતા. આ સમય દરમિયાન, તેમની સાથે બિહારના આરોગ્ય પ્રધાન મંગલ પાંડે અને જળ સંસાધન પ્રધાન સંજય ઝા પણ હાજર રહ્યા હતા.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ