રવિદાસ મંદિર / ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર સહિત 96 લોકોને 14 દિવસ માટે કસ્ટડીમાં મોકલાયા

Ravi Das Temple Demolition 96 Arrested Including Bhim Army Chief Chandrashekhar today

સુપ્રીમ કોર્ટના આદેશથી પાટનગર દિલ્હીમાં રવિદાસ મંદિર તોડી પાડ્યા બાદ દેખાવો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર સહિત 96 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ચંદ્રશેખર અને અન્ય લોકો સામે ગોવિંદપુરી પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 147, 149, 186 અને 332 હેઠળ ગુનો દાખલ કરાયો છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ