ક્રિકેટ / રાશિદ ખાનને પછાડી ICC T20 રેન્કિંગમાં રવિ બિશ્નોઈ બન્યો વિશ્વનો નંબર 1 બોલર, બેટિંગમાં સૂર્યકુમાર ટોપ પર

ravi bishnoi ranked first in bowlers list with 699 points in t20 series australia

23 વર્ષીય રવિ બેશ્નોઈ ઑસ્ટ્રેલિયા સામેની ટી20 સીરીઝમાં સૌથી વધારે વિકેટ લેનારા બોલર બની ગયાં છે. રાશિદ ખાનને પાછળ મૂકીને તેમણે પ્રથમ સ્થાન હાસિલ કરી લીધું છે.

બ્રેકિંગ ન્યૂઝ