જુનુન / ક્રિકેટ રમવા માટે બોર્ડની પરીક્ષા પણ ન આપી, પપ્પા સાથે લડ્યો, હવે સાવ નાની ઉંમરે ટીમ ઇન્ડિયામાંથી રમશે આ ખેલાડી

ravi bishnoi life story once left board exam for cricket now mystery spinner will play in team india

યુવા મિસ્ટ્રી સ્પિનર રવિ બિશ્નોઈનો વેસ્ટ ઈન્ડિઝ સામે વન-ડે અને ટી-20 હોમ સીરીઝ માટે ભારતીય ટીમમાં સમાવેશ કરાયો છે. રોહિત શર્માની આગેવાનીમાં આ લેગ સ્પિનર પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો આગાજ કરી શકે છે. બિશ્નોઈને ઈન્ડિયન પ્રીમિયર લીગનું સંશોધન માનવામાં આવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ