રિ-ટેલિકાસ્ટ / મહાભારતમાં સૈનિકો માટે આ લોકોની લીધી હતી મદદ, પગાર વિના 12-12 કલાક કરતા હતા કામ

ravi and br chopra mahabharat shooting war scene soldier local public

લોકડાઉનમાં જ્યારથી રામાયણ અને મહાભારતને ફરી પ્રસારિત કરવામાં આવ્યા છે ત્યારથી જ આ શોઝ ચર્ચામાં છે. આ શોઝથી જોડાયેલા કલાકારો અચાનક લાઈમલાઈટમાં આવી ગયા છે, સાથે જ રામાયણ અને મહાભારતથી જોડાયેલા કિસ્સાઓ પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યાં છે. લોકો આ શોઝથી જોડાયેલી વાતો જાણવા માંગે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ