સેલિબ્રેશન / નાની બનવા જઇ રહી છે 'ટીપ ટીપ' ગર્લ રવીના ટંડન, પુત્રી માટે હોસ્ટ કરી બેબી શૉવર પાર્ટી

raveena tandon host baby shower her daughter chhaya

રવીના ટંડન ટૂંક સમયમાં નાની બની જશે. નાની બનવાને લઇને રવીના ખૂબ જ ખુશ અને એક્સાઇટેડ છે. રવીના ટંડને તાજેતરમાં જ પોતાની પુત્રી છાયા માટે બેબી શૉવર પાર્ટી હોસ્ટ કરી.પૂજા મખીજા નામની એક ગેસ્ટે સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ફંક્શનના કેટલાક ફોટો શેર કર્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ