VIRAL / સફર પર આ રીતે સાવધાની રાખી રહી છે રવીના ટંડન, પોતે જ કરી દીધી ટ્રેનની સફાઇ

Raveena tandon cleans train seat with sanitizer and wipes coronavirus outbreak

બોલિવુડ એક્ટ્રેસ રવીના ટંડનનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ મોઢા પર માસ્ક પહેરીને ટ્રેનની સફાઇ કરતી જોવા મળી રહી છે. વીડિયોને અત્યાર સુધી 5 લાખથી વધુ લોકો જોઇ ચૂક્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ