કામની વાત / મોટા સમાચાર: જો તમે પણ કરી આ ભૂલ તો એક ઝાટકે રેશનકાર્ડ થઈ જશે રદ્દ, જાણો નવો નિયમ

ration rules if you have not taken food grains from pds for 6 months

જો તમે રેશન કાર્ડના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે છે. રાજ્ય સરકાર સમય પ્રમાણે રેશન કાર્ડની યાદીને અપડેટ કરે છે. જેમાં ગોટાળો થતાં રેશન કાર્ડને રદ્દ કરી દેવામાં આવ્યું છે. જે હેઠળ જો તમે લાંબા સમયથી તમારા રેશન કાર્ડનો ઉપયોગ અનાજ લેવા માટે કર્યો નથી. તો તમારું કાર્ડ રદ્દ થઇ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ