તમારા કામનું / Rationની દુકાન પર જતા પહેલા વાંચી લેજો, સરકારે રાશન લેવા માટે બનાવ્યો આ નવો નિયમ

ration rule ration card  electronic weighing scales kotedars new ration rules by govt

જો તમે રાશન કાર્ડના લાભાર્થી છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. કેન્દ્ર સરકારે રાશનની દુકાનો માટે જરૂરી નિયમો બનાવ્યા છે જેથી લાભાર્થીઓને યોગ્ય માત્રામાં અનાજ મળી રહે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ