કામની વાત / શું તમારા રાશન કાર્ડમાં પણ આ જાણકારી ખોટી છે? હા, તો તમને થઈ શકે છે 5 વર્ષની જેલની સજા

ration card rules if you have bpl ration card without any requirment then correct it check here all details

જો તમે રાશન કાર્ડ બનાવવા કે કોઈનું નામ જોડાવવા ઈચ્છો છો તો નકલી ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ ન કરશો. તે તમારા માટે મુશ્કેલી લાવશે. તેનાથી તમને જેલની સજા, દંડ કે પછી બંને ભોગવવું પડી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ