સુવિધા / હવે રાશન કાર્ડથી જોડાયેલ તમામ સમસ્યા તરત જ થશે દૂર, મળશે આ સેવાઓ

Ration Card problems related to ration card will be solved immediately many services will be available on CSC achs

દેશભરમાં 3.7 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર્સ (CSCs)માં હવે રાશન કાર્ડ સંબંધિત સેવાઓ ઉપલબ્ધ થશે. આ સેન્ટર પર રાશન કાર્ડ સંબંધી દરેક સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે. ચાલો જાણીએ ડિટેલ્સ.

Loading...