યૂટિલિટી ન્યૂઝ / Ration Cardને લઈને આવ્યા નિયમોમાં ફેરફાર, જાણી લો નહીં તો થઈ શકે છે મોટી મુશ્કેલી

ration card now you will be able to take ration from other dealer as well know here the way

રાશન કાર્ડને લઈને સરકારે જાહેર કરાયેલા નવા નિયમ અનુસાર ગ્રાહક અન્ય ડીલર પાસેથી પણ રાશન લઈ શકે છે. સપ્ટેમ્બરમાં આ નવી વ્યવસ્થા રાંચી જિલ્લામાં પણ લાગૂ કરાઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ