બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કયા રેશનકાર્ડ ધારકોને મળશે આયુષ્માન કાર્ડ?, સામે આવી ગઈ તારીખ, ફટાફટ ચેક કરી લો
Last Updated: 07:52 AM, 10 December 2024
ભારત સરકાર તરફથી દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. દેશના કરોડો લોકોને આ યોજનાઓનો લાભ મળે છે. ભારત સરકાર ઓછી કિંમતે રેશન માટે રેશન કાર્ડ જાહેર કરે છે. દેશના કરોડો લોકો પાસે રેશનકાર્ડ છે. ત્યારે ગરીબ-જરૂરતમંદ લોકોને ફ્રી સારવાર આપવામાં માટે આયુષ્માન યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધી મફત સારવાર મળે છે. દેશના કરોડો લોકો આ યોજનાના માધ્યમે મફતમાં સારવારની સુવિધા લઈ રહ્યા છે.
ADVERTISEMENT
આયુષ્માન ભારત યોજનામાં લાભ લેવા માટે સરકાર તરફથી લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ બધા જ લોકોને નથી મળતું. આની માટે અમુક પાત્રતા નક્કી કરવામાં આવી છે. તેને પૂરી કરતાં નાગરિકોને જ આયુષ્માન કાર્ડ મળી શકે છે. આયુષ્માન ભારત યોજના હેઠળ અત્યાર સુધી ફેબ્રુઆરી 2024થી પહેલા માત્ર રેશનકાર્ડ ધારકોને જ આયુષ્માન કાર્ડ મળી શકતું હતું. પરંતુ હવે આમાં બદલાવ કરવામાં આવ્યો છે, જેના કારણે લાખો લોકોને ફાયદો થશે.
ADVERTISEMENT
નવા નિયમો હેઠળ હવે માર્ચ 2024 બાદથી બનાવવામાં આવેલા નવા રેશન કાર્ડ ધ ધારક પણ આયુષ્માન કાર્ડ બનાવવા માટે અરજી કરી શકે છે. આ વાત જાણકારી બિહારના અલગ-અલગ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ કોઑર્ડીનેટર્સે આપી છે.
આ પણ વાંચોઃ જૂના પેન્ટ કે શર્ટનો કલર ફિક્કો પડી ગયો છે? ઘરે જ આવી રીતે કરો ડાઈ, ઘણા રૂપિયા બચશે
હવે કોઈ પણ વ્યક્તિ કે જેને માર્ચ 2024 બાદ રેશનકાર્ડ બનાવડાવ્યું છે. તે હવે આયુષ્માન કાર્ડ માટે અરજી કરી શકે છે. આની માટે જિલ્લાઓમાં આયુષ્માન કાર્ડ માટે કેમ્પ પણ લગાવવામાં આવ્યા. અહીં જઈને રેશન કાર્ડની મદદથી આયુષ્યમાન કાર્ડ બનાવડાવી શકે છે. આ સિવાય https://beneficiary.nha.gov.in/ પોર્ટલ અપર લૉગ ઈન કરીને પણ તમે આ વિશે જાણી શકો છો. જો તમારું નામ આ સામેલ છે. તો પછી તમે કોમન સર્વિસ સેન્ટર પર આયુષ્માન કાર્ડ બનાવડાવી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT