સારા સમાચાર / જો તમારી પાસે છે રાશન કાર્ડ તો હવે તમે ઘરે બેઠા મેળવી શકો છો રાશન, જાણી લો સરળ પ્રોસેસ

ration card holders can get ration at your home via mera ration app know about

કેન્દ્ર સરકારની તરફથી રાશન કાર્ડ ધારકોને માટે Mera Ration app લોન્ચ કરાયું છે. તેની મદદથી તમે ઘરે બેઠા રાશન મેળવી શકો છો.

બ્રેકિંગ ન્યૂઝ