કામની વાત / રેશનકાર્ડ ધારકો માટે ખુશખબર! જો તમને પણ થતી હોય આવી તકલીફો તો ઘુમાવો આ ફોન નંબર

ration card holderes if you are getting less quantity ration complain this helpline number

રાશનકાર્ડ એક એવો દસ્તાવેજ છે, જેના દ્વારા તમને સસ્તા ભાવે રાશન મળે છે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે ડીલર રાશનકાર્ડ ધારકોને રાશન આપવામાં આનાકાની કરે છે અથવા પછી બીજા કારણોસર રાશન તોલીને આપી દે છે. જો તમારી સાથે પણ કઈક આવુ થાય છે તો બિલ્કુલ પણ પરેશાન ના થશો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ