એલર્ટ / રાશન કાર્ડમાંથી તમારું નામ કમી થઈ જાય તે પહેલાં કરી લેજો આ કામ, 12 દિવસ બાકી

ration card aadhaar linking deadline 12 days are left 30 september otherwise your name removed

દેશમાં લગભગ 24 કરોડ રાશન કાર્ડ ધારકોને લઈને મોટા સમાચાર આવ્યા છે. દેશમાં રાશન કાર્ડને આધારથી લિંક કરવાની સમય સીમા ખતમ થવા આવી છે. આ માટે હવે તમારી પાસે માત્ર 12 દિવસનો સમય રહ્યો છે. આ દિવસોમાં તમે રાશન કાર્ડને આધાર સાથે લિંક કરાવી શકશો નહીં તો આવનારા દિવસોમાં રાશન કાર્ડ ધારકોને સરકારી યોજનાઓનો લાભ મળી શકશે નહીં. તો 30 સપ્ટેમ્બર પહેલાં તમારું રાશન કાર્ડ આધાર સાથે લિંક કરી લો તે જરૂરી છે.

બ્રેકિંગ ન્યૂઝ