ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

Rath Yatra / વહેલી સવારે ભગવાનનાં દર્શન માટે આવેલા ભક્તોનાં વાહનો ટોઇંગ થયાં

Rath Yatra Traffic police Towing vehicles

આજે ભગવાન જગન્નાથની ૧૪૨મી રથયાત્રા છે ત્યારે વહેલી પરોઢથી જ ભક્તોનું ઘોડાપૂર ભગવાનનાં દર્શન માટે જમાલપુર ખાતે ઊમટી પડયા હતા. હજારો પોલીસના લોખંડી સુરક્ષા વચ્ચે ભક્તોએ ભગવાન જગન્નાથનાં દર્શન કર્યાં હતાં. જમાલપુર બ્રિજથી ભક્તો પોતાનાં વાહનો આડેધડ પાર્ક કરીને મંદિરમાં દર્શન માટે ગયા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ