અમદાવાદ / રથયાત્રાના રૂટ પર સુરક્ષાને લઇને પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ

Rath yatra Police Security Grand rehearsal

અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લામાં આષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળે છે. અમદાવાદમાં 4 જુલાઈના રોજ રથયાત્રા નિકળવાની છે. જેને લઈને અમદાવાદમાં પોલીસનો  ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ