રથ યાત્રા / ભગવાનનાં મોસાળમાં આજથી ભક્તો માટે પ્રસાદનો ભંડારો શરૂ

Rath Yatra 2019

ભગવાન જગન્નાથજીની ૧૪રમી રથયાત્રા અષાઢી બીજ, ગુરુવાર ને તા.૪ જુલાઈએ ખૂબ ધામધૂમથી નીકળશે ત્યારે  જગન્નાથજી મંદિર અને ભગવાનના મોસાળ સરસપુર મંદિર તરફથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સરસપુર એ ભગવાનના મામાનું ઘર કહેવાય છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ