મોટો ઝટકો / મોંઘવારીમાં પિસાતી જનતાને વધુ એક માર: દૈનિક વપરાશની વસ્તુઓના ભાવમાં થશે 10થી 15 ટકાનો વધારો

rate in india daily products rates will increase upto 10 percent

મોંઘવારીનો માર સામાન્ય જનતા પર ભૂંડી રીતે અસર વર્તાવી રહ્યો છે. દૂધ, ચા, કોફી અને મેગી બાદ રોજીંદી વસ્તુઓના ભાવ પણ વધવા લાગ્યા છે. ત્યારે હવે વધું એક ઝટકો લાગવાનો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ