લોકો બ્રાન્ડ પાછળ એટલા પાગલ છે કે તેઓ ભાવ નહીં વસ્તુ જુએ છે. બસ બ્રાન્ડનો ટેગ હોય એટલે આંખો બંધ કરીને ખરીદી કરી લે છે. પરંતુ હાલમાં ઇન્ટરનેટ પર વિપરીત પ્રવાહ જોવા મળી રહ્યો છે. લોકો સસ્તી અને સારી વસ્તુ શોધી અને ખરીદી રહ્યા છે. ત્યારે અમદાવાદના રતનપોળમાં તો ખજાનો છે જ્યાં Rs.1000માં 4 કૂર્તી મળી રહે છે. તમને વિશ્વાસ ન આવતો હોય તો જોઈલો STYLE SUTRA