બર્થ-ડે સ્પેશ્યલ / ભારત-ચીન યુદ્ધના કારણે અધૂરી રહી ગઈ રતન ટાટાની લવસ્ટોરી! તમે પણ નહીં જાણતા હોવ આ વાત

Ratan Tatas love story was left incomplete due to India China war know more

રતન ટાટાને એક-બે નહીં પણ ચાર વખત સાચો પ્રેમ થયો હતો પરંતુ અલગ અલગ કારણોસર તેમની લવ સ્ટોરી લગ્ન સુધી પહોંચી શકી નહીં. રતન ટાટા એક અમેરિકન છોકરી સાથે લગ્ન કરવાના હતા, પરંતુ 1962માં ભારત-ચીન યુદ્ધના કારણે તેમના લગ્ન ન થઈ શક્યા. 

બ્રેકિંગ ન્યૂઝ