સવાલ-જવાબ / ટાટા ગ્રુપના પ્રમુખ ન હોત તો તમે શું કરત? રતન ટાટાએ આપ્યો અનોખો જવાબ

Ratan tata would have been this if he was not heading tata group

ટાટા સન્સ (Tata Sons) ના પ્રમુખ રતન ટાટા (Ratan Tata) સોશ્યિલ મીડિયા પર સૌથી વધુ લોકપ્રિય છે. ટ્વિટરથી લઇને ઇન્સ્ટાગ્રામ સુધી દરેક પ્લેટફોર્મ પર તેઓ પોતાના ચાહકો (ફેન્સ) સાથે જોડાયેલા છે. રતન ટાટા સોશિયલ મીડિયા પર ઘણી વખત પોતાના શબ્દો અને વાર્તાથી લોકોને પ્રોત્સાહન પુરુ પાડતા હોય છે અને ક્યારે જૂના ફોટો શેર કરતાં હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ