વેલકમ મેસેજ / એર ઇન્ડિયામાં યાત્રીઓનું સ્વાગત છે, રતન ટાટાએ સ્પેશ્યલ મેસેજમાં મુસાફરો માટે શું કહ્યું જુઓ

ratan tata welcomed the passengers of air india in this way read special message

એર ઈન્ડિયા હવે ટાટા ગ્રુપની થઇ ગઇ છે. ટાટા ગ્રુપ દ્વારા એર ઈન્ડિયાના અધિગ્રહણ બાદ હવે ટાટા ગ્રુપના વડા અને ઉદ્યોગપતિ રતન ટાટાએ એર ઈન્ડિયાની ફ્લાઈટ્સમાં મુસાફરોનું ઉષ્માભેર સ્વાગત કર્યુ. એર ઈન્ડિયાએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર રતન ટાટાનો એક વેલકમ મેસેજ જાહેર કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ