કોરોના / ઝૂંપડપટ્ટીઓમાં કોરોનાના કહેર પર ઉદ્યોગપતિ રતન ટાટાનું મોટું નિવેદન, કહ્યું 'આપણને શરમ આવવી જોઈએ....'

ratan tata questions housing policies amid corona virus outbreak in mumbai slums like dharavi

કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં કોહરામ મચી ગયો છે. એશિયાની સૌથી મોટી ઝૂપડપટ્ટીમાં કોરોના તબાહી મચાવી રહ્યો છે. એક ગીચ વિસ્તારમાં 8થી 9 લાખની વસ્તી, ઘર એવા એ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અસંભવ. કોરોના વાયરસના કારણે મુંબઈની ધારાવીની પરિસ્થિતિનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે. સંક્રમણના ખતરા વચ્ચે જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાએ ઝૂપડપટ્ટીઓ પર મોટું નિવેદન આપ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ