દાન / દેશના સૌથી ધનિકોએ તેમની સંપત્તિ સામે જુઓ કેટલું કર્યુ દાન, સંપત્તિમાં ટૉપ પર બંને ગુજરાતીઓ

ratan tata mukesh ambani paytm and many other bussinessmen of india donates crores for corona virus

કોરોના વાયરસના સંકટ સામે દેશ લડી રહ્યો છે. એવામાં બધા પોતપોતાની રીતે યોગદાન આપી રહ્યા છે. એવામાં કૉર્પોરેટ જગતના માંધાતાઓએ પોતાની તિજોરી ખોલી છે. આવો જાણીએ કોણે કેટલું દાન કર્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ