તર્ક-વિતર્ક / RSS કાર્યાલયમાં ભાગવતને મળ્યા રતન ટાટા, સંઘે કહ્યું...

Ratan Tata Meet RSS Chief Mohan Bhagwat In Nagpur

જાણીતા ઉદ્યોગપતિ અને ટાટા સંસના પૂર્વ ચેરમેન રતન ટાટાએ આજરોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સુપ્રીમો મોહન ભાગવતની નાગપુરના સંઘ કાર્યાલય ખાતે મુલાકાત લેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ