Happy B'day / VIDEO: અબજોપતિ ટાટાએ કપકેકથી સાદાઈથી ઉજવ્યો જન્મ દિવસ, ધૂમ-ધડાકા કરતાં લોકો માટે પ્રેરણા 

ratan tata celebrate his birthday with kid

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંના એક રતન ટાટાએ બુધવારે (28 ડિસેમ્બર) ખૂબ જ સાદગી સાથે તેમનો 84મો જન્મદિવસ ઉજવ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ