ઉદારતા / રતન ટાટા પુણેની એક સોસાયટીમાં જુઓ કોની ખબર અંતર પૂછવા પહોંચ્યા, જોઈને સૌ કોઈ હેરાન

Ratan Tata arrives in Pune from Mumbai to meet ailing former employee

83 વર્ષના સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ રતન ટાટા પોતાની માનવતા માટે જાણીતા છે. તેમણે ફરી એક વાર એવી જ માનવતા દર્શાવી છે. પોતાના કર્મચારીઓ માટે તે ઘણી કલ્યાણકારી યોજના પણ ચલાવે છે. આ વખતે તેમણે પોતે અચાનક પોતાના એક પૂર્વ કર્મચારીના ઘરે પહોંચીને દરેકને ચોંકાવી દીધા હતા. આ વખતે રતન ટાટા પૂર્વ કર્મચારીના હાલ પૂછવા પહોંચ્યા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ