નિવેદન / ગાંધીજીના વારસાને લઈને મોહન ભાગવતે આપ્યું એવું નિવેદન કે કોંગ્રેસને લાગશે ઝટકો

rashtriya swayamsevak sangh deserves the legacy of mahatma gandhi

1922માં ગાંધીજી જેલમાં ગયા પછી નિર્ણય લેવામાં આવ્યો કે તેમના વિચારોને આગળ વધારવા માટે દર મહિને એક વ્યાખ્યાન યોજવામાં આવશે. ડો. હેડગેવારે પહેલું વ્યાખ્યાન આપતાં કહ્યું કે, દરેકને ગાંધીજીના જીવનમાંથી શીખવું જોઈએ. તેમનો જીવન તેમનો સંદેશ છે.” આ શબ્દો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન રાવ ભાગવતે નવી દિલ્હીમાં ગાંધી સ્મૃતિમાં કર્યા હતા. તેઓએ કહ્યું કે RSS ગાંધીજીની વિચારધારા સાથે આગળ વધી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ