મનોરંજન / 'પુષ્પાની શ્રીવલ્લી' સાથે ફિલ્મમાં જોવા મળશે કપિલ શર્મા, શેર કર્યુ 'મેગા બ્લોકબસ્ટર'નું પોસ્ટર

rashmika trisha kapil sharma and karthi announces movie mega blockbuster

કપિલ શર્મા ટૂંક સમયમાં એક ફિલ્મમાં જોવા મળશે, જેનું નામ છે 'મેગા બ્લોકબસ્ટર'. સોશિયલ મીડિયા પર ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરતી વખતે કપિલ શર્માએ ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટ પણ આપી દીધી છે. 'મેગા બ્લોકબસ્ટર'નું ટ્રેલર 4 સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ