સફળતા / સાઉથ ઇન્ડિયન બ્યુટિને જોઇને ગૂગલના ગાલ થયા ગુલાબી, રશ્મિકા મંદાનાને ઘોષિત કરી નેશનલ ક્રશ 2020

Rashmika mandanna declared national crush 2020 by google

તેલૂગુ સિનેમાની ખુબસુરત અને લોકપ્રિય એક્ટ્રેસ રશ્મિકા મંદાના તેમજ તેના ફેન્સને ખુબ જ મોટી સરપ્રાઇઝ મળી જ્યારે ગૂગલે એક્ટ્રેસને નેશનલ ક્રશ ઓફ ઇન્ડિયા 2020 ઘોષિત કરી દીધી. ગૂગલ પર નેશનલ ક્રશ સર્ચ કરવા પર રશ્મિકાનું નામ આવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ