Trailer / સવારે મૃતકની અર્થીનો યોગ અને રાત્રે સંભોગ! અમિતાભ-રશ્મિકાની ફિલ્મ GOOD BYE નું ટ્રેલર રીલીઝ, રડાવી જશે સ્ટોરી

Rashmik Mandanna and Amitabh Bachchan film Goodbye trailer out, looks like promises a rollercoaster ride of emotions

અમિતાભ બચ્ચન, નીના ગુપ્તા અને રશ્મિકા મંદાનાની ફિલ્મ 'ગુડબાય'(Goodbye) નું ટ્રેલર રિલીઝ થયું, આ ફિલ્મથી સાઉથની સ્ટાર અભિનેત્રી રશ્મિકા મંદાના બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ