બિગ બોસ 13 / અરહાન ખાન થયો બહાર, રડતા-રડતા રશ્મિએ કહ્યું અરહાન વિરૂદ્ધ કંઈ જ સાંભળી નહીં શકું

 Rashmi Desai breaks down Badly after Arhaan Khan Eviction From Bigg Boss

ટીવી એક્ટર અરહાન ખાન બિગ બોસ 13માંથી એવિક્ટ થઈ ગયો છે. માત્ર 2 જ સપ્તાહમાં અરહાન ખાન શોમાંથી બહાર થઈ ગયો. અરહાનનું એવિક્શન રશ્મિ માટે શોકિંગ હતું. જ્યારે સલમાન ખાને એવિક્શન માટે અરહાન ખાનનું નામ લીધું, રશ્મિ દેસાઈ ખૂબ જ ઈમોશનલ થઈ ગઈ હતી. રશ્મિ દેસાઇ તેના આંસુ રોકી ન શકી અને બિગ બોસના એક્ઝિટ ગેટ પર તે અરહાનને ગળે લાગી ખૂબ રડી. આ સમયે અરહાન તેને સારી રીતે ગેમ રમવાની સલાહ આપી રહ્યો હતો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ