ચૂંટણી / વંથલીમાં NCP ઉમેદવાર રેશમા પટેલ પર અજાણ્યા શખસે કર્યો હુમલો

Rashma Patel acquitted unknown

રેશમા પટેલ પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો છે. પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલના સાથી અને વિધાનસભાની ચૂંટણી પહેલાં હાર્દિકનો સાથ છોડીને ભાજપમાં જોડાઇ ગયેલ રેશમા પટેલે તાજેતરમાં ભાજપમાંથી રાજીનામું આપીને રાજકીય પક્ષપલટો કર્યો છે અને એનસીપીમાં જોડાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ