રાશિફળ / Horoscope: આજે ભૂલથી પણ ન કરશો આ કામ, જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ

rashifal or daily horoscope based on zodiac 27-04-22

આજનો શુભ અંક 9 છે અને આજના દિવસે બુધ સ્ત્રોતના 17 પાઠ કરવાથી તથા હ્રીં બુધજનન્યૈ સ્વાહા મંત્રનો જાપ કરવાથી ફાયદો થાય છે. મેષ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનને લઈને મળી શકે છે સારા સમાચાર. તો આજે પસ્તી-પુસ્તકો વેંચવા નહીં.

બ્રેકિંગ ન્યૂઝ