બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / rashifal based on horoscope zodiac shows how your day will be today
Mayur
Last Updated: 10:20 AM, 8 July 2022
આજનું પંચાંગ
08 07 2022 શુક્રવાર
માસ અષાઢ
પક્ષ શુક્લ
તિથિ નોમ (સાંજે 6.24 પછી દશમ)
નક્ષત્ર ચિત્રા (બપોરે 12.12 પછી સ્વાતિ)
યોગ શિવ (સવારે 8.59 પછી સિદ્ધ)
કરણ બાલવ (સવારે 7.01 પછી કૌલવ)
રાશિ તુલા (ર.ત.)
શુભાંક - આજનો શુભ અંક છે 8
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સીલ્વર અને દૂધીયો
શુભ સમય - આજે શુભ સમય સવારે 9.05 થી 10.47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 10.50 થી બપોરે 12.31 સુધી
શુભ દિશા : આજે દક્ષિણ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા અગ્નિ અને નૈઋત્ય છે
રાશિ ઘાત : વૃશ્ચિક (ન.ય.) ધન (ભ.ધ.ફ.ઢ.)
---------------------------------------
મેષ (અ.લ.ઈ.)
નોકરીયાત વર્ગને શાંતિ જણાશે
કામકાજમાં સામાન્ય ઉચાટ જણાશે
વિવાદિત કાર્યોથી દૂર રહેવું
તબિયત બાબતે કાળજી રાખવી
ADVERTISEMENT
વૃષભ (બ.વ.ઉ.)
સંતાનોના પ્રશ્નોમાં સમાધાન મળશે
દામ્પત્ય જીવનમાં સામાન્ય અશાંતિ જણાશે
કામકાજમાં ઓછો સહયોગ મળશે
ધંધા-વેપારમાં સાચવીને કામ કરવું
મિથુન (ક.છ.ઘ.)
કામના ભારને હળવો કરી શકશો
સહકર્મચારીના સંબંધોમાં સુધારો જણાશે
સહકર્મચારીઓનો સહયોગ મળશે
પારિવારિક પ્રશ્નોમાં હળવાશ અનુભવશો
ADVERTISEMENT
કર્ક (ડ.હ.)
યાત્રા-પ્રવાસમાં સાવધાની રાખવી
નવી વસ્તુ ખરીદવાથી લાભ જણાશે
આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે
પદ અને પરિવારને સરખું મહત્વ આપો
સિંહ (મ.ટ.)
આવકના નવા સાધનો મળશે
સમસ્યાઓમાં સમાધાન મળશે
વિરોધીઓથી પરેશાની વધશે
કોઈ કામમાં ઉતાવળ કરવી નહીં
કન્યા (પ.ઠ.ણ.)
ધર્મકાર્ય માટે બહાર જવું પડે
સ્નેહીજનોની મુલાકાતથી લાભ થશે
આજે ઉત્તમ આનંદ મેળવી શકશો
ધનપ્રાપ્તિ માટે અધિક મહેનત કરવી પડશે
તુલા (ર.ત.)
કામકાજમાં અનુકૂળતા જણાશે
તબિયત બાબતે કાળજી રાખવી
કામ વધારે છત્તાં આનંદ જણાશે
મનોકામનાની પૂર્તિ માટે સારો સમય છે
વૃશ્ચિક (ન.ય.)
રોકાયેલા કાર્યો પૂરાં થશે
આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે
જમીન-વાહન લે-વેચથી લાભ જણાશે
ધંધામાં મહેનત વધારે કરવી પડશે
ધન (ભ.ધ.ફ.ઢ.)
રોકાણના નિર્ણયમાં ઉતાવળ કરવી નહીં
વાણી-વ્યવહારમાં નમ્રતા રાખવી
સગા-સંબંધીઓમાં તણાવ જણાશે
પારિવારિક સંબંધોમાં સાચવીને કામ કરવું
મકર (ખ.જ.)
વડીલવર્ગની તબિયત વિશે ચિંતા રહેશે
થોડી બેચેની અને કામની ચિંતા રહેશે
અગત્યના નિર્ણયો સાચવીને કરવા
કામકાજમાં સંભાળીને કરવું
કુંભ (ગ.શ.ષ.સ.)
કામમાં નવા અવસરો મળશે
સંપત્તિ સંબંધી વિવાદોમાં સફળતા મળશે
ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે
દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થશે
મીન (દ.ચ.ઝ.થ.)
મહત્વના કાર્યોમાં સફળતા, સહયોગ મળશે
વ્યક્તિગત કામમાં ધ્યાન આપી શકશો
સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી
જીવનસાથી સાથે મતભેદ જણાશે
----------------
શું કરવું? : c
શું ના કરવું? : વડીલોનું અપમાન ન કરવું
આજનો મંત્ર : ઓમ હં હનુમતે નમ:
આજનું દાન : મીઠા ફળોનું દાન કરવું
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.