WC 2019 / વર્લ્ડકપ ઇતિહાસનો સૌથી મોંઘો બોલર બન્યો રાશિદ ખાન

rashid khan trolled for most expensive world cup spell cricketers come to his defense

અફઘાનિસ્તાનના લેગ સ્પિનર રાશિદ ખાન માટે ગઈ કાલનો દિવસ બહુ સારો ના રહ્યો. તે વર્લ્ડકપની મેચમાં સૌથી વધુ રન દેનારો બોલર બની ગયો. રાશિદે ઈંગ્લેન્ડ સામે રમાયેલી મેચમાં નવ ઓવરમાં ૧૧૦ રન આપ્યા. આ પહેલાં વર્લ્ડકપની કોઈ એક મેચમાં સૌથી વધુ રન આપવાનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના માર્ટિન સ્નેડનના નામે હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ