બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 'હું તને MISS કરું છું મા' કબર પહોંચી ભાવુક થયો આ સ્ટાર ક્રિકેટર, જુઓ ઈમોશનલ PHOTOS

photo-story

4 ફોટો ગેલેરી

સ્પોર્ટસ / 'હું તને MISS કરું છું મા' કબર પહોંચી ભાવુક થયો આ સ્ટાર ક્રિકેટર, જુઓ ઈમોશનલ PHOTOS

Last Updated: 09:07 PM, 20 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઘરે પરત ફર્યા બાદ રાશિદ ખાને પોતાની માતાની કબરની મુલાકાત લીધી હતી. આ સમયે તે ભાવુક થઇ ગયો હતો

1/4

photoStories-logo

1. શું લખ્યું ?

25 વર્ષના રાશિદ ખાને તસ્વીર શેયર કરીને લખ્યું કે આઇ મીસ યુ મમ્મા

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. માતાનું નિધન

રાશિદ ખાનની માતાનું લાંબી બીમારી બાદ જૂન 2020માં અવસાન થયું હતું. રાશીદને માતા સાથે ખુબજ લગાવ હતો, લાંબી બીમારી બાદ તેમનું નિધન થયું હતું

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. નબળુ પર્ફોર્મન્સ

આઇપીએલ 2024માં ગુજરાત માટે આ સિઝનમાં લેગ સ્પિનર રાશિદ ખાન કંઈ ખાસ કરી શક્યો નથી અને 12 મેચમાં માત્ર 10 વિકેટ જ લઈ શક્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. માતાની યાદ

આઇપીએલમાંથી ગુજરાત ટાઇટન્સ બહાર થઇ ગયા બાદ ટીમના શાનદાર બોલર રાશીદ ખાન પોતાના ઘરે પરત ફર્યા છે, આ દરમ્યાન તેઓ તેમની માતાની કબર પર પહોંચ્યા હતા અને ભાવુક થયા હતા

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Titans Rashid Khan Afghanistan

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ