ક્રિકેટ / રાશિદ ખાન એક જ બોલમાં બે વખત આઉટ થયો, IPLમાં આ રીતે આઉટ થનારો 12મો ખેલાડી બન્યો

rashid khan 12th batsman to get out as hit wicket

IPLના ઇતિહાસમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)નો રાશિદ ખાન હિટ વિકેટ આઉટ થનારો ૧૨મો ખેલાડી બની ગયો છે. ચેન્નઈ સુપર કિંગ્સ સામે ગત મંગળવારે રમાયેલી મેચમાં તે હિટ વિકેટ આઉટ થયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ