ટેલિવૂડ / બિગ બોસ ખતમ થયા બાદ શું છે રશ્મિ દેસાઈના પ્લાન્સ? એક્ટ્રેસે આપી હિંટ

Rashami Desai Talks About Her Plans after Bigg Boss journey

બિગ બોસ 13ની ચોથી ફાઈનલિસ્ટ રશ્મિ દેસાઈએ તેના આગામી પ્લાન્સ વિશે જણાવ્યું. રશ્મિ એક ઈન્ટરવ્યૂમાં શોમાં તેની જર્નીથી લઈને તેના ફેવરિટ કન્ટેસ્ટંટને લઈને વાત કરી. તેણે જણાવ્યું કે, તેને આસિમ રિયાઝ અને દેવોલિના ભટ્ટાચાર્જી બહુ જ પસંદ હતી.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ