ખુલાસો / કાસ્ટિંગ કાઉચને લઇને આ એક્ટ્રેસે કર્યો ખુલાસો, કહ્યું મારી ડ્રિન્કમાં કંઈક...

rashami desai reveals casting couch experience

બિગ બોસ 13ની કંટેસ્ટન્ટ રહેલ રશ્મિ દેસાઈનું ટીવી ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ છે. તેણે એકથી મોટા એક શોઝ કર્યા છે. તેમની એક્ટિંગને પસંદ કરવામાં આવે છે. પરંતુ આ લક્ષ્યને મેળવવા માટે તેને ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડી હતી. રશ્મિએ એક ઇન્ટરવ્યુમાં તેની સાથે થયેલા કાસ્ટિંગ કાઉચના અનુભવને શેર કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ