દુઃખદ / શિકારીઓએ દુનિયામાં એકમાત્ર બચેલા આ જીવની માતા સાથે બચ્ચાની પણ કરી નાંખી હત્યા

Rarest of the rare 2 white giraffe mother son duo killed by hunters in Kenya

તમે ભૂરા રંગના જિરાફ કદાચ જોયા હશે પરંતુ સફેદ જિરાફ ભાગ્યે જ જોયા હશે. આવા દુર્લભ સફેદ જિરાફમાંથી બે જિરાફ શિકારીઓ દ્વારા માર્યા ગયા છે. આ ઘટના પછી હવે આખી પૃથ્વી ઉપર એક જ સફેદ જિરાફ બાકી છે.

બ્રેકિંગ ન્યૂઝ