વાયરલ / 12000 ફૂટની ઊંચાઇ જોવા મળ્યો આ દુર્લભ જીવ, જુઓ VIDEO

Rare snow leopard takes a stroll in Uttarakhand national park

ઉત્તરાખંડના નેલાંગ ઘાટીમાં એક દુર્લભ દીપડો નજરે પડતા લોકોમાં કૂતુહલ ફેલાયું છે. 12 હજાર ફૂટની ઉંચાઈ પર આ દુર્લભ હિમ દીપડો નજરે પડ્યો છે. રસ્તો ક્રોસ કરતા હિમ દીપડો નજરે પડતા લોકો આશ્ચર્યમાં મુકાયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ