મનોરંજન / ભાગ્યે જ તમે સની દેઓલની પત્નીને જોઈ હશે, પૂજા દેઓલનો ફોટો આવ્યો સામે

Rare Picture Of Sunny Deol's Wife

સની દેઓલ પોતાના ફેમિલી સાથે ઘણી વખત ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે પરંતુ સની દેઓલની પત્ની પૂજા દેઓલનો ફોટો ક્યારેય નજરે પડ્યો નથી. સની અને પૂજાના લગ્ન પણ પ્રાઇવેટ રાખવામાં આવ્યા હતા. જો કે મધર્સ ડેના દિવસે પુત્ર કરણે પૂજા દેઓલ સાથે ફોટો શેર કર્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ